क्या नाम से फर्क पड़ सकता है? - देव आनंद

Image
क्या नाम से फर्क पड़ सकता है? की श्रृंखला में आपका स्वागत है नाम के अक्षर विभिन्न तत्वों के सदस्य हैं जैसे जल मण्डल , अग्नि मण्डल , पृथ्वी मण्डल  और वायु मण्डल । देव आनंद बहुमुखी व्यक्तित्व के धनी एक सफल अभिनेता और कलाकार थे। आज मैं उनके फिल्मी नाम देव और असली नाम धरमदेव दोनों का विश्लेषण करूंगा और जानूंगा कि उनके सफल करियर में उनके नाम का कोई योगदान है या नहीं। नाम देव  आनंद   -  देव शब्द में एक अक्षर वायु मण्डल से और एक अक्षर अग्नि मण्डल से। दोनों तत्व एक दूसरे के मित्र हैं अर्थात एक दूसरे की टांग नहीं खींचते और एक दूसरे की मदद करते हैं जिससे 1 + 1 = 11 हो जाता है। उपनाम आनंद - 1 अक्षर जल मंडल, 2 अक्षर वायु मंडल। अब वायु मंडल के कुल अक्षर 3 हुए (१ देव शब्द से और २ आनंद शब्द से) + अग्नि मंडल अक्षर 1 ( देव शब्द से )  =  कुल  मित्र अक्षर 4 और जल मंडल अक्षर 1 (आनंद शब्द से). अगर विरोधी समाज अनुपात 1 विभाजित 4 = 0.25 जो 0.33 जितना या उससे  कम है तो अल्पमत हार मान लेता है और विपरीत पक्ष का मित्र बन जाता है। अतः देव आनंद नाम के 5 अक्षर सही हैं। नाम धरमदेव  आनंद    -  धरमदेव शब्द  इस नाम में

આધુનિક પ્રૌધોગિક વિજ્ઞાન, હસ્તરેખાઓ , ગ્રહો અને નક્ષત્રો

મનુષ્યો ની વિચારવાની અને કૌતૂહલ કરવાની શક્તિ  છે. મનુષ્યોએ હથેળી માં હસતા રેખાઓ જોઈ અને નાભ મંડળ માં તારાઓ જોયા અને કૌતૂહલ કર્યું અને સમજવા નો પ્રયત્ન કર્યો કે માનવ જીવન માં થતી શુભ અને અશુભ ઘટનાઓ ના સંકેતો એમના સાથે સંકળાયાલાં હશે? આના ઉપર વિશેષ સંશોધન કાર્ય બાદ મનુષ્યોએ હસ્તરેખા શાસ્ત્ર, ગ્રહો અને નક્ષત્રો વિષે જ્ઞાન પ્રાપ્ત કર્યું. આજ ના દિવસો માં બાળક ના જન્મ સમય અને સ્થાન પાર થી કાયા નક્ષત્ર માં જન્મ થયો એ જાણી શકાય છે. પ્રત્યેક નક્ષત્ર ના વિશેષ ગુણો અને અધિપતિ ગ્રહો  હોય છે જે માનવ જીવન માં અપેક્ષીત પ્રભાવો વિષે સંકેતો પુરા પડે છે. જૈન ધર્મ માં નવ ગ્રહો માટે નવ તીર્થંકરો સર્વ વિદિત છે પણ તે ઉપરાંત ૨૭ નક્ષત્રો માટે ૨૪ તીર્થંકર + ગૌતમ ગણધર +  નવપદ + સિદ્ધાચલ = ૨૭ બતાવવા માં આવ્યા છે.  આ ગ્રહો અને નક્ષત્રો ના પ્રભાવ પ્રત્યેક મનુષ્ય પર ઓછા વધુ પ્રમાણ સારા અને ખરાબ અસરો પડે છે.

હવે આવીયે મુખ્ય વિષય પર. આધુનિક પ્રૌધોગિક વિજ્ઞાન- Technology થી ઘણા સંશોધનો વધારે ઊંડાણ  માં થઇ શકે છે.  આપણા હાથ ની હથેળી માં અનેક પ્રકાર ની મોટી, નાની, સૂક્ષ્મ અને અતિ સૂક્ષ્મ રેખાઓ છે. આ રેખાઓ અલગ અલગ દિશા માં જાય છે અને અનેક રેખાઓ અનેક જગ્યાએ એક બીજા ને પર કરે છે. આ બધી રેખાઓ નો મુખ્ય ભાગ અથવા પેટા ભાગ કરીને જોઈએ તો દરેક વ્યક્તિ ના હાથ ને બીજા વ્યક્તિઓ ના હાથ થી અલગ પડે છે. એજ રીતે દરેક નક્ષત્રો માં અનેક તારાઓ છે જેથી દરેક નક્ષત્ર નો નકશો એક બીજા થી અલગ પાડે છે. 

Digital Technology like Photography, Computers, Softwares, Image Processing, Visual Search, Content Based Image Rerieval etc. ની મદદ થી સૂક્ષ્મ રેખાઓ ને પણ જાણી શકાય છે અને અલગ અલગ રેખા ચિત્રો ની સરખામણી પણ કરી શકાય છે. આ સંશોધન માટે મેં નક્ષત્રો ના નકશા ના આકાર જાણીને શું એવાજ આકાર ની રેખાઓ આપણા હાથ માં જોવા મળી શકે? ટેક્નોલોજી ના ઉપયોગ નો મુખ્ય કારણ એ છે કે બંને નો આકાર એકદમ સમાન ન હોય પણ  થોડા ગાન અંશે સમાન હોય તો કમ્પ્યુટર માં સમાનતા ના માર્ક્સ દેખાડી ને જાણી શકાય દાખલ તરીકે ૮૦% સમાનતા વગેરે. આ બધું કરતા ઘણી મહેનત અને અનેક મહિનાઓ નીકળી ગયા પણ પરિણામ પ્રોત્સાહક દેખાઈ રહ્યા છે. આના માટે થોડા ઉદાહરણ અહીં બતાવ્યા છે.

૧. પહેલા ઉદાહરણ માં પુષ્ય નક્ષત્ર ના નકશા નો ઉપયોગ કરવા માં આવ્યો. પુષ્ય નક્ષત્ર નો શુભ માનવ માં આવે છે અને સોના ની ખરીદી માટે ઉપયુક્ત માણવા માં આવે છે.  પુષ્ય નક્ષત્ર ના અશુભ કષ્ટ માં મહાકષ્ટ, જ્વર અને શૂળ છે. પુષ્ય નક્ષત્ર ના અધિપતિ ગુરુ છે અને શરીર ના આવ્યવો માં તાળવા ની રક્ષા માટે ભગવાન ચંદ્રપ્રભ  સ્વામી બતાવવા માં આવ્યા છે. પુષ્ય નક્ષત્ર ના નકશા નો આકાર કમ્પ્યુટર માં આપવા માં આવ્યો, એમ જાણવા માટે કે હાથ ની હથેળી ની રેખાઓ નો શું એવો આકાર છે? આના માટે અલગ અલગ વ્યક્તિઓ ના હાથ ના રૂપાંતરી રેખાચિત્રો  આપવા માં આવ્યા. કમ્પ્યુટર દ્વારા એક વ્યક્તિ નો હાથ ૮૭% માર્ક્સ સાથે મળતો બતાવ્યો. બાકી ની વ્યક્તિઓ ના હાથ ના રેખા ચિત્રો અસ્વીકાર કરવા માં આવ્યા. નીચે પહેલું ચિત્ર પુષ્ય નક્ષત્ર ના નકશા ના આકાર નો ચિત્ર છે અને પછી ના હાથ ના રેખાચિત્ર માં જેના પર બ્લુ રંગ માં વિસ્તાર બતાવવા માં આવ્યો છે. અહીં રસપ્રદ વાત એમ છે કે આ વ્યક્તિ નો જન્મ નક્ષત્ર શતભિષા છે પણ હસતા રેખા માં પુષ્ય નક્ષત્ર ના આકાર ની ચિત્ર રેખા મળી.





બીજા એક પરીક્ષણ માં અનુરાધા નક્ષત્ર ની ચિત્ર રેખા પણ ફક્ત એકજ  વ્યક્તિ ના ડાબા હાથ સાથે ૮૬% થી મળી. અહીંયા પણ એક થી વધારે વ્યક્તિઓ ના હાથ ની ચીત્રરેખાઓ કોમ્પ્યુટરમાં આપવા માં આવેલ. નીચે અનુરાધા નક્ષત્ર  ની ચિત્ર રેખા દર્શાવવામાં આવેલ છે. 




૨. અમુક નક્ષત્રો ના આકાર એવા છે જે દરેક વ્યક્તિ ના હાથ સાથે મેળ થાય છે. જયારે અમુક નક્ષત્રો ના આકાર હાજી સુધી કરેલ સીમિત પરીક્ષાનો અને વ્યક્તિઓ સાથે મેળ થયા નથી.

More details in future


Popular posts from this blog

World Markets ranking based on their distance from 52 Weeks High

US Markets country wise distribution of Market Capitalization as on week starting July-17-2023

Why Investors should track US Bond Yields? Update as on July 24, 2023