Posts

Showing posts with the label jainism

क्या नाम से फर्क पड़ सकता है? - देव आनंद

Image
क्या नाम से फर्क पड़ सकता है? की श्रृंखला में आपका स्वागत है नाम के अक्षर विभिन्न तत्वों के सदस्य हैं जैसे जल मण्डल , अग्नि मण्डल , पृथ्वी मण्डल  और वायु मण्डल । देव आनंद बहुमुखी व्यक्तित्व के धनी एक सफल अभिनेता और कलाकार थे। आज मैं उनके फिल्मी नाम देव और असली नाम धरमदेव दोनों का विश्लेषण करूंगा और जानूंगा कि उनके सफल करियर में उनके नाम का कोई योगदान है या नहीं। नाम देव  आनंद   -  देव शब्द में एक अक्षर वायु मण्डल से और एक अक्षर अग्नि मण्डल से। दोनों तत्व एक दूसरे के मित्र हैं अर्थात एक दूसरे की टांग नहीं खींचते और एक दूसरे की मदद करते हैं जिससे 1 + 1 = 11 हो जाता है। उपनाम आनंद - 1 अक्षर जल मंडल, 2 अक्षर वायु मंडल। अब वायु मंडल के कुल अक्षर 3 हुए (१ देव शब्द से और २ आनंद शब्द से) + अग्नि मंडल अक्षर 1 ( देव शब्द से )  =  कुल  मित्र अक्षर 4 और जल मंडल अक्षर 1 (आनंद शब्द से). अगर विरोधी समाज अनुपात 1 विभाजित 4 = 0.25 जो 0.33 जितना या उससे  कम है तो अल्पमत हार मान लेता है और विपरीत पक्ष का मित्र बन जाता है। अतः देव आनंद नाम के 5 अक्षर सही हैं। नाम धरमदेव  आनंद    -  धरमदेव शब्द  इस नाम में

સમય બધા પ્રશ્નોના જવાબ આપે છે

જયારે પણ મને મારા બનેવી અતુલ ભાઈ ને મળવાનું થાય ત્યારે જૈન ધાર્મિક વાતો જરૂરથી થાય. એક વખત શ્રી શંખેશ્વર પાશ્વનાથ ભગવાન ની મૂર્તિ બાબત રસપ્રદ વાતચિત્ત થઇ. આ વાત રસપ્રદ એટલા માટે કે આમ કૂલ ચાર તીર્થંકરો ની વાત આવે છે. એક અતીત ચોવીસીના શ્રી દામોદર સ્વામી, બે વર્તમાન ચોવીસીના શ્રી નેમિનાથ અને શ્રી પાશ્વનાથ અને એક અનાગત ચોવીસી માં થનારા અમમ સ્વામી જે હાલ ના સમય માં શ્રી વાસુદેવ કૃષ્ણ તરીકે ઓળખાય છે. અષાઢી શ્રાવક દ્વારા અતીત ચોવીસી ના નવમાં તીર્થંકર દામોદર સ્વામી પાસે પોતાના તારક શ્રી પાશ્વનાથ પ્રભુ વિષે જાણી ચાર મૂર્તિઓ ભરાવવા માં આવી હતી જેમાંની  એક મૂર્તિ અત્યારે શંખેશ્વર તીર્થ માં છે. કાળક્રમે આ મૂર્તિ ઘણા સમય માટે અલગ અલગ સ્થાનો અને દેવલોકો માં, સૌધર્મેન્દ્ર દેવ પાસે, સૂર્ય ચંદ્ર ના ઇન્દ્રો પાસે અને  ધરણેન્દ્ર પદ્માવતી પાસે પુજાઈ હતી.  વર્તમાન ચોવીસી ના ૨૨ માં તીર્થંકર શ્રી નેમનાથ ભગવાન ના સમય માં શ્રી કૃષ્ણ ની યાદવો ની સેના અને જરાસંઘ ની સેના વચ્ચે યુદ્ધ થયું. શ્રી કૃષ્ણ ના મામા કંશ જરાસંઘ ના જમાઈ હતા અને શ્રી કૃષ્ણ દ્વારા કંશ નો વધ કર્યા બાદ, જરાસંઘે અનેક વખત યાદવો પાર આક્રમણ કર્યા જ